હું તને પ્રેમ કરૂ છું..... કારણ કે,
તું સુંદર છે, તું પ્રેમાળ છે, તું જવાબદારી ઉઠાવે છે, તું લાગણીશીલ છે વગેરે વગેરે
આવા સંવાદો લગભગ બધા સબંધોમાં થતા હોય છે. જે ઇચ્છનીય છે,પણ કન્ડિશનલ કહી શકાય.
પણ
હું તને તેમ છતાય પ્રેમ કરૂ છું...., આ વાક્ય કોઈ તમારા માટે કહે તો એ વ્યક્તિ તમને ખાસ સમજે છે,કારણ કે આવુ વાક્ય બોલનાર વ્યક્તિ તમારી ભૂલને માફ કરીને તમને ચાહવા માટે તૈયાર છે.
જ્યારે સબંધ હું તને પ્રેમ કરૂ છું..... કારણ કે, થી શરૂ કરીને હું તને તેમ છતાય પ્રેમ કરૂ છું...., સુધી પોહચે એટલે પ્રેમ પરિપકવ થઈ ગયો કહેવાય.
#ભેરૂ