"દુઃખની ભલે હોય, ક્ષણ એકાદ હોય તો કાપી નાખીએ
આ તો આખી જિંદગી છે"
ભેરૂ
ખારું ભલે ને હોય, આંસુ એકાદ હો તો પી' જઈએ
આ તો આખો દરિયો છે.
"માણસ ખોવાય તો શોધવા પણ નીકળીએ
આ તો આખી માણસાઈ છે"